$+2$ સંયોજકતા ધરાવતી ધાતુનો તુલ્યભાર $12$ હોય,તો તેના ઑક્સાઇડનો અણુભાર કેટલો થાય?

  • A
    $32$
  • B
    $40$
  • C
    $24$
  • D
    $56$

Explore More

Similar Questions

જો ઈલેક્ટ્રોનનું દળ અડધું,પ્રોટોનનું દળ બમણું અને ન્યુટ્રોનનું દળ તેના મૂળ દળના $3/4$ ગણું કરવામાં આવે,તો $O^{16}$ પરમાણુનું નવું પરમાણ્વીય દળ કેટલું થશે?

Difficult
View Solution

ડ્યુલોંગ અને પેટિટનો નિયમ ફક્ત કોના માટે માન્ય છે?

એક તત્વના $12 \ g$ એ $32 \ g$ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. તો તે તત્વનું તુલ્ય વજન કેટલું હશે?

$2.0 \ g$ ધાતુને સલ્ફ્યુરિક એસિડમાં સંપૂર્ણપણે ઓગાળતા,$6.8 \ g$ ધાતુ સલ્ફેટ બને છે. ધાતુનું તુલ્ય વજન $...... \ g$ છે.

એક ધાતુની વિશિષ્ટ ઉષ્મા $0.16$ છે,તો તેનું આશરે પરમાણ્વીય દળ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo