તફાવત આપો: $m-RNA$ અને $t-RNA$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
$m-RNA$ $t-RNA$
$(1)$ તે પ્રોટીન સંશ્લેષણ માટેની આનુવંશિક માહિતી કોષકેન્દ્રમાંથી કોષરસમાં વહન કરે છે. $(1)$ તે ચોક્કસ એમિનો ઍસિડ સાથે જોડાય છે અને તેમને રિબોઝોમની સપાટી પર લાવે છે.
$(2)$ જનીન અભિવ્યક્તિના આધારે કોષમાં અલગ-અલગ સમયે અસંખ્ય $m-RNA$ એકમો સક્રિય હોય છે. $(2)$ $20$ પ્રકારના એમિનો ઍસિડના વહન માટે $61$ પ્રકારના $t-RNA$ શક્ય છે (જે $61$ સંકેતોને અનુરૂપ છે).
$(3)$ $m-RNA$ તેનું કાર્ય પૂર્ણ કર્યા પછી વિઘટન પામે છે. $(3)$ $t-RNA$ અણુઓ સામાન્ય રીતે સ્થાયી હોય છે અને સરળતાથી વિઘટન પામતા નથી.
$(4)$ $m-RNA$ માં ન્યુક્લિઓટાઇડનો ક્રમ પ્રોટીન બંધારણમાં એમિનો ઍસિડનો ક્રમ અને સ્થાન નક્કી કરે છે. $(4)$ દરેક $t-RNA$ એક ચોક્કસ પ્રકારના એમિનો ઍસિડનું વહન કરે છે.

Explore More

Similar Questions

નીચેના સ્તંભોને યોગ્ય રીતે જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(W)$ ગ્રીફીથ$(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે
$(X)$ એવરી,મેકલિઓડ$(2)$ સ્વયંજનન અર્ધરૂઢિગત રીતે
$(Y)$ મેસલસન-સ્ટાલ$(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત
$(Z)$ હર્શી અને ચેઈઝ$(4)$ $DNase$ દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે

યુકેરિયોટિક જીનોમ પ્રોકેરિયોટિક જીનોમથી અલગ પડે છે કારણ કે

આપેલા વિધાનો $(i-iv)$ માંથી કેટલા વિધાનો સાચા છે?
$i.$ પ્રત્યાંકન (transcription) માં,એડેનોસિન યુરેસિલ સાથે જોડાય છે.
$ii.$ રિપ્રેસર દ્વારા લેક ઓપેરોનનું નિયમન એ ધનાત્મક નિયમન તરીકે ઓળખાય છે.
$iii.$ માનવ જીનોમમાં આશરે $50,000$ જનીનો હોય છે.
$iv.$ હિમોફિલિયા એ જાતિ-સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે.

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ રંગસૂત્ર$(P)$ જનીનિક સંકેત
$(2)$ $m-RNA$$(Q)$ જનીન
$(3)$ $t-RNA$$(R)$ રિબોઝોમ
$(4)$ $r-RNA$$(S)$ પ્રતિસંકેત

સાચી જોડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo