નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો:

  • A
    લીગેઝીસ $-$ બે $DNA$ અણુઓને જોડે છે
  • B
    પોલીમરેઝીસ $-$ $DNA$ ના ટુકડા કરે છે
  • C
    ન્યુક્લીએઝીસ $-$ $DNA$ ના બેવડા કુંતલને અલગ કરે છે
  • D
    એક્ઝો-ન્યુક્લીએઝીસ $-$ $DNA$ ને અંદરના ચોક્કસ સ્થાનેથી કાપે છે

Explore More

Similar Questions

કયો વાહક (vector) $DNA$ ના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે?

$Agrobacterium$ $tumefaciens$ ના $Ti$ પ્લાઝમિડને ક્લોનિંગ વેક્ટરમાં રૂપાંતરિત કરવા માટે તેમાં કયો ફેરફાર કરવામાં આવે છે?

નીચે બે વિધાનો આપેલા છે :-
વિધાન-$I$ : રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $\text{DNA}$ ને કાપવા માટે ચોક્કસ ક્રમ ઓળખે છે જેને સિલેક્ટેબલ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ કહેવાય છે.
વિધાન-$II$ : રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $\text{DNA}$ શૃંખલાને પેલિન્ડ્રોમિક સાઇટના કેન્દ્રથી થોડે દૂરથી કાપે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :-

વૈજ્ઞાનિક કારણો આપો: રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં એક્ઝોન્યુક્લિએઝ કરતા એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ વધુ યોગ્ય છે.

પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ માં વપરાતા $DNA$ પોલિમરેઝના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo