$CH_4$ ક્યારે બને છે?

  • A
    સોડિયમ એસિટેટને સોડાલાઈમ સાથે ગરમ કરવામાં આવે ત્યારે
  • B
    આયોડોમિથેનનું રિડક્શન કરવામાં આવે ત્યારે
  • C
    એલ્યુમિનિયમ કાર્બાઈડ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ એન્ટિનોક કમ્પોઝિશનમાં સ્પાર્ક પ્લગ,કમ્બશન ચેમ્બર અને એક્ઝોસ્ટ પાઇપ પર લેડ ઓક્સાઇડના જમાવડાને રોકવા માટે થાય છે?

$C_7H_{16}$ માટે વિવિધ શૃંખલા સમઘટકોની સંખ્યા . . . . . . . છે.

$CH_3 - Br + 2Na + Br - CH_3 \rightarrow$ આ પ્રક્રિયાને .......... પ્રક્રિયા કહે છે.

નીચેની પ્રક્રિયામાં $C$ શું છે,$CH_3-CH=CH_2 + HCl$ $\xrightarrow[\text{Peroxide}]{\text{Organic}} A$ $\xrightarrow[\text{Moist}]{\text{Ag}_2\text{O}} B$ $\xrightarrow{\text{EtMgBr}} C$

Difficult
View Solution

મિથાઈલસાયક્લોહેક્ઝેન $(methylcyclohexane)$ ની $Br_2/hv$ સાથેની પ્રક્રિયા માટે શક્ય મોનોબ્રોમો નીપજોની સંખ્યા (સ્ટીરિયોઆઈસોમર્સ સિવાય) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo