ફળમાખી ($Drosophila$ $melanogaster$) ના માદા જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $6$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં માદામાં વિષમયુગ્મકતા (female heterogamety) જોવા મળે છે?

$XO$ અને $XY$ પ્રકારના લિંગ નિશ્ચયન વિશે સમજૂતી આપો.

એક પુરુષ જે તેના $Y$ રંગસૂત્ર પર લિંગ-સંલગ્ન જનીન ધરાવે છે,તે આ જનીન કોને વારસામાં આપશે?

$A$: હોલેન્ડ્રિક લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે.
$R$: આ લક્ષણો અન્ય જાતિ કરતા એક જાતિમાં વધુ જોવા મળે છે.

મધમાખીમાં લિંગ નિશ્ચયનનો પ્રકાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo