નીચેના વિભાગોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ એકલિંગી $(1)$ અંડકોષ
$(b)$ દ્વિલિંગી $(2)$ જન્યુયુગ્મન
$(c)$ ફલન $(3)$ એકસદની
$(d)$ માદા જન્યુ $(4)$ દ્વિસદની

  • A
    $a-3, b-4, c-2, d-1$
  • B
    $a-4, b-3, c-2, d-1$
  • C
    $a-4, b-3, c-1, d-2$
  • D
    $a-2, b-4, c-1, d-3$

Explore More

Similar Questions

દ્વિતીય (diploid) સજીવોમાં,જન્યુ ઉત્પન્ન કરતા કોષોને શું કહેવામાં આવે છે?

પ્રજનનને અનુલક્ષીને અસંગત જોડ શોધો.

જન્યુઓના જોડાણ વગર થતું પ્રજનન $- P$
જન્યુઓના જોડાણ દ્વારા થતું પ્રજનન $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad \quad P \quad\quad\quad \quad Q$

નીચેનામાંથી કઈ અલિંગી પ્રજનનની પદ્ધતિ નથી:

અર્ધીકરણ (Meiosis) કઈ કોષમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo