ખોટું વિધાન ઓળખો.

  • A
    ઘેટા,ઉંદર,હરણ,કુતરા અને વાઘમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે.
  • B
    વાંદરામાં માસિક ઋતુચક્ર જોવા મળે છે.
  • C
    અંતઃસ્ત્રાવો અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.
  • D
    અલિંગી પ્રજનનમાં જન્યુ યુગ્મન થવું જરૂરી છે.

Explore More

Similar Questions

સંગમન (Syngamy) ક્યાં થાય છે? ... માં

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો અને સમજાવો:
$(a)$ લિંગી પ્રજનન વિરુદ્ધ અલિંગી પ્રજનન
$(b)$ ભાજન વિરુદ્ધ ક્લોન (જનીનિક પ્રતિકૃતિ)

અફલિત વિકાસ (parthenogenic development) પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારના ઉત્તેજકનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

$Amoeba$ માં પ્રજનનનો પ્રકાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo