નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ઓર્કિડ અને તરબૂચના બીજાશયમાં ઘણા અંડકો હોય છે.
  • B
    અફીણ $(Papaver)$ માં સ્ત્રીકેસરો મુક્ત (મુક્તસ્ત્રીકેસરી) હોય છે.
  • C
    અંડક અંડનાલ તરીકે ઓળખાતા દંડ દ્વારા જરાયુ સાથે જોડાયેલ હોય છે.
  • D
    પ્રદેહ એ અંડકાવરણોથી ઘેરાયેલ કોષોનો સમૂહ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિ એકસદની (monoecious) છે?

વિધાન $(X)$: ભ્રૂણપોષ (Endosperm) ફલન પહેલાં બને છે.
વિધાન $(Y)$: બેવડું ફલન (Double fertilization) જોવા મળે છે.

કૉલમ-$I$ ની વિગતોને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો જવાબ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. ક્લિસ્ટોગેમી (Cleistogamy)$m$. કીટક પરાગનયન
$B$. ગેટોનોગેમી (Geitonogamy)$n$. કલિકા પરાગનયન
$C$. એન્ટોમોફિલી (Entomophily)$o$. એક જ વનસ્પતિના પુષ્પો વચ્ચે પરાગનયન
$D$. ઝેનોગેમી (Xenogamy)$p$. પવન પરાગનયન
$q$. પર-પરાગનયન

અર્ધીકરણ દ્વારા બનતા જન્યુઓને શું કહેવામાં આવે છે?

$Capsella$ વનસ્પતિમાં $40$ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા કેટલી હોવી જોઈએ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo