કયા અનુક્રમો $RNA$ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી?

  • A
    પ્રમોટર
  • B
    સમાપક
  • C
    નિયામક અનુક્રમો
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

જો ટ્રાન્સક્રિપ્શન યુનિટમાં કોડિંગ સ્ટ્રેન્ડનો ક્રમ $5'-ATGCATGCA-3'$ તરીકે લખાયેલ હોય,તો mRNA નો ક્રમ શું હશે?

ટ્રાન્સક્રિપ્શન યુનિટના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

$DNA$-આધારિત $RNA$ પોલિમરેઝ $DNA$ ની એક શૃંખલા પર પ્રત્યાંકન (transcription) ઉદ્દીપિત કરે છે,જેને શું કહેવામાં આવે છે?

પ્રત્યાંકન દરમિયાન,હોલો એન્ઝાઇમ $RNA$ પોલીમરેઝ $DNA$ શૃંખલા સાથે જોડાય છે અને $DNA$ તે સ્થાને સેડલ જેવી રચના બનાવે છે. આ શૃંખલાને શું કહે છે?

$DNA$ ની એક શૃંખલાનો બેઝ ક્રમ $CAT, TAG, CAT, CAT, GAC$ છે,તો તેના પૂરક $RNA$ નો બેઝ ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo