ટ્રાન્સક્રિપ્શન યુનિટના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  • A
    પ્રમોટર જનીન સ્ટ્રક્ચરલ જનીનના $5'$ છેડા તરફ અપસ્ટ્રીમમાં આવેલું હોય છે.
  • B
    $DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ $5' \rightarrow 3'$ દિશામાં પોલીમરાઈઝેશનને ઉત્પ્રેરિત કરે છે.
  • C
    ટ્રાન્સક્રાઇબ થયેલ $RNA$ એ $DNA$ ની એન્ટિસેન્સ શૃંખલા જેવું જ હોય છે,સિવાય કે તેમાં થાઇમિનને બદલે યુરેસિલ બેઝ હોય છે.
  • D
    ટર્મિનેટર કોડિંગ શૃંખલાના $3'$ છેડા પર ડાઉનસ્ટ્રીમમાં આવેલું હોય છે.

Explore More

Similar Questions

$AGGTATCGCAT$ એ જનીનની કોડિંગ શૃંખલાનો એક ક્રમ છે. તો તેના પરથી બનતા $mRNA$ નો અનુરૂપ ક્રમ શું હશે?

પ્રોટીન સંશ્લેષણનો સેન્ટ્રલ ડોગ્મા (મધ્યસ્થ સિદ્ધાંત) શું છે?

$DNA$ દ્વારા $mRNA$ અને $mRNA$ દ્વારા પ્રોટીન બનાવવાની પ્રક્રિયાને અનુક્રમે શું કહેવામાં આવે છે?

વ્યાખ્યા આપો/સમજાવો: પ્રમોટર અને સ્ટ્રક્ચરલ જનીન.

$DNA$ માંથી $RNA$ સુધી માહિતી પહોંચાડવાની પદ્ધતિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo