કયા પ્રકારના અંગોમાં લસિકાકણો (lymphocytes) ની એન્ટિજન સાથે આંતરક્રિયા થાય છે?

  • A
    પ્રાથમિક લસિકા અંગો
  • B
    દ્વિતીયક લસિકા અંગો
  • C
    બરોળ,કાકડા,લસિકાગાંઠ
  • D
    $B$ અને $C$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મ્યુકોસા-એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ $(MALT)$ નું ઉદાહરણ નથી?

અપરિપક્વ લસિકાકણો નીચેનામાંથી કયા અંગમાં વિભેદન પામે છે?

'બીજી હરોળની સુરક્ષા' (Second line of defence) તરીકે ઓળખાય છે

$T$-લસિકાકોષ ($T$-lymphocytes) માં '$T$' નો અર્થ શું થાય છે?

એન્ટિબોડીઝનું એન્ટિજેન્સ સાથે જોડાઈને મોટું અદ્રાવ્ય સંકુલ બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo