ક્લોનિંગ વેક્ટરમાં $rop$ નું કાર્ય શું છે?

  • A
    રૂપાંતરિતોની ઓળખમાં મદદ કરે છે
  • B
    સ્વયંજનનની શરૂઆત કરે છે
  • C
    પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરે છે
  • D
    પસંદગીમાન રેખક તરીકે કાર્ય કરે છે

Explore More

Similar Questions

વિધાન-$I$: થર્મોસ્ટેબલ $\text{DNA}$ પોલિમરેઝ $\text{Thermus aquaticus}$ માંથી અલગ કરવામાં આવે છે.
વિધાન-$II$: $\text{Taq}$ $\text{DNA}$ પોલિમરેઝ ઊંચા તાપમાન $(72^{\circ}\text{C})$ પર નિષ્ક્રિય હોય છે.

નીચેનામાંથી કયો ઉત્સેચક $DNA$ ને ચોક્કસ સ્થાનેથી કાપે છે?

કયા વર્ષમાં $E. coli$ માં બેક્ટેરિયોફેઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર બે ઉત્સેચકોનું અલગીકરણ કરવામાં આવ્યું હતું?

પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું?

$pBR322$ માં $amp^R$ સાઇટ પર નીચેનામાંથી કયા એન્ડોન્યુક્લિએઝ માટેની ઓળખ સાઇટ્સ (recognition sites) આવેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo