$PCR$ (પોલિમરેઝ ચેઈન રિએક્શન) માટે સાચો ક્રમ પસંદ કરો.

  • A
    તાપમાનુશિતન (Annealing) $\rightarrow$ વિસ્તૃતીકરણ (Extension) $\rightarrow$ વિનૈસર્ગીકરણ (Denaturation)
  • B
    વિસ્તૃતીકરણ $\rightarrow$ તાપમાનુશિતન $\rightarrow$ વિનૈસર્ગીકરણ
  • C
    વિનૈસર્ગીકરણ $\rightarrow$ તાપમાનુશિતન $\rightarrow$ વિસ્તૃતીકરણ
  • D
    વિનૈસર્ગીકરણ $\rightarrow$ વિસ્તૃતીકરણ $\rightarrow$ તાપમાનુશિતન

Explore More

Similar Questions

$DNA$ પર કયો વીજભાર હોય છે અને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન તે કયા ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરે છે?

જૈવભઠ્ઠી (Bioreactor) માં કઈ પ્રણાલી દ્વારા સંવર્ધનની થોડી માત્રા સમયાંતરે બહાર કાઢી શકાય છે?

$PCR$ એ ચેપી રોગોના પ્રારંભિક નિદાન માટેનું એક ઉપયોગી સાધન છે. સમજાવો.

ખંડિત $DNA$ ના મિશ્રણનું એગરોઝ જેલ પર ઇલેક્ટ્રોફોરેસિસ કરવામાં આવ્યું હતું. ઇથિડિયમ બ્રોમાઇડ સાથે જેલને અભિરંજિત કર્યા પછી,કોઈ $DNA$ બેન્ડ જોવા મળ્યા ન હતા. તેનું કારણ શું હોઈ શકે?

$Polyethylene \text{ } Glycol$ $(PEG)$ પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo