$PCR$ ના કયા તબક્કામાં પ્રાઈમર્સ $DNA$ ટેમ્પ્લેટ સાથે જોડાય છે?

  • A
    વિનૈસર્ગીકરણ (Denaturation)
  • B
    વિસ્તૃતીકરણ (Extension)
  • C
    તાપમાનુશિતન (Annealing)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

પુનઃસંયોજિત $DNA$ ને યજમાન કોષ અથવા સજીવમાં કેવી રીતે દાખલ કરવામાં આવે છે તે સમજાવો.

માનવ જનીન (દા.ત.,વૃદ્ધિ અંતઃસ્ત્રાવ માટેનું જનીન) ને $E. coli$ જેવા બેક્ટેરિયામાં ક્લોનિંગ અને અભિવ્યક્ત કરવાના પ્રાયોગિક પગલાં આકૃતિ દ્વારા દર્શાવો.

અગારોઝ જેલ પર છૂટા પાડેલા $DNA$ ના ટુકડાઓને .... વડે અભિરંજિત કર્યા પછી જોઈ શકાય છે.

$PCR$ એ ચેપી રોગોના પ્રારંભિક નિદાન માટેનું એક ઉપયોગી સાધન છે. સમજાવો.

એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરાયેલ $DNA$ ના અવલોકનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo