આપેલ ક્લોનિંગ વેક્ટર $pBR322$ ની આકૃતિમાં,'$P$' અને '$Q$' અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    $Pvu II$ અને $Pst I$
  • B
    $Pst I$ અને $EcoRI$
  • C
    $Cla I$ અને $Pvu II$
  • D
    $Pst I$ અને $Pvu I$

Explore More

Similar Questions

વિધાન : રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં,માનવ જનીનોને ઘણીવાર બેક્ટેરિયા (પ્રોકેરિયોટ્સ) અથવા યીસ્ટ (યુકેરિયોટ) માં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
કારણ : બેક્ટેરિયા અને યીસ્ટ બંને ખૂબ જ ઝડપથી ગુણન પામીને વિશાળ વસ્તી બનાવે છે,જે ઇચ્છિત જનીનનું અભિવ્યક્તિ કરે છે.

પુનઃસંયોજિત $DNA$ તકનીકમાં ઉપયોગમાં લેવાતા નીચેનામાંથી કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો $DNA$ માં સાંતરિત કાપ (ચીપકુ છેડા) ઉત્પન્ન કરે છે?

$A$: $cDNA$ લાઇબ્રેરીઓ માનવ જીનોમિક્સમાં વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ છે.
$R$: $cDNA$ એ $mRNA$ માંથી ઉત્પન્ન થતો $DNA$ નો એક કૃત્રિમ પ્રકાર છે.

આકૃતિ ઓળખો.

જૈવ તકનીકીમાં એન્ટિબાયોટિક ઉત્પાદન માટેની પ્રાથમિક જરૂરિયાત કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo