નીચે આપેલી આકૃતિને ઓળખો.

  • A
    અગારોઝ જેલ ઈલેક્ટ્રોફોરેસીસ
  • B
    પોલિમરેઝ ચેઈન રીએક્શન $(PCR)$
  • C
    સ્વયંજનન
  • D
    પુનઃસંયોજિત $DNA$ ટેકનોલોજી

Explore More

Similar Questions

આપેલ આકૃતિનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
$I.$ તે $DNA$ ટુકડાઓના વિભેદક સ્થળાંતરને દર્શાવતી લાક્ષણિક એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ છે.
$II.$ લેન $1$ માં અપાચિત (undigested) $DNA$ ટુકડાઓ છે.
$III.$ લેન $2$ થી $4$ માં પાચિત (digested) $DNA$ ટુકડાઓ છે.
$IV.$ સૌથી નાના $DNA$ બેન્ડ $(A)$ સ્થાન પર છે અને સૌથી મોટા $DNA$ બેન્ડ $(B)$ સ્થાન પર છે.

$PCR$ માં થતા તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો.

જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તકનીકને સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$DNA$ ના અલગ થયેલા પટ્ટાઓને એગરોઝ જેલમાંથી કાપીને જેલના ટુકડામાંથી બહાર કાઢવામાં આવે છે. આ પગલાને . . . . . . તરીકે ઓળખવામાં આવે છે.

નેકેડ વાયરલ $DNA$ વડે કોષોને સંક્રમિત કરવાની કૃત્રિમ પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo