જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તકનીકને સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    અલગ થયેલા $DNA$ ટુકડાઓને ઇથિડિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરીને અભિરંજિત કરવામાં આવે છે.
  • B
    ક્રોમોજેનિક સબસ્ટ્રેટની હાજરી જેલ પર વાદળી રંગના $DNA$ બેન્ડ આપે છે.
  • C
    $UV$ પ્રકાશમાં જોતા જેલમાં $DNA$ ના તેજસ્વી નારંગી રંગના બેન્ડ જોઈ શકાય છે.
  • D
    જેલમાંથી અલગ થયેલા $DNA$ સ્ટ્રેન્ડ્સને બહાર કાઢવાની પ્રક્રિયાને ઇલ્યુશન (elution) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરાયેલ $DNA$ ના અવલોકનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

માર્કેટિંગ પહેલાં અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધીકરણની પ્રક્રિયાને ......... કહે છે.

નીચેના પૈકી કઈ પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગનો ભાગ નથી?

પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ના દરેક ચક્રમાં પગલાંનો સાચો ક્રમ ઓળખો:

$PCR$ નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo