બાષ્પોત્સર્જન અટકાવવા માટે વનસ્પતિઓ કયા અનુકૂલનો ધરાવે છે?

  • A
    પર્ણો ખેરવી નાખવા
  • B
    $CAM$ પથ વિકસાવવો
  • C
    દિવસે પર્ણરંધ્રો બંધ રાખવા
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં વાયુરંધ્રો (stomata) ગેરહાજર હોય છે?

પર્ણની આસપાસ $CO_2$ ની સાંદ્રતામાં વધારો થવાથી શું થાય છે?

ખોટું વિધાન પસંદ કરો.

ખૂબ જ તીવ્ર પ્રકાશની તીવ્રતા પર પ્રકાશસંશ્લેષણનો દર કેમ ઘટે છે? તે નીચેનામાંથી કોના કારણે હોઈ શકે છે?

જો એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે ઈષ્ટતમ તાપમાન,પ્રકાશ અને $CO_2$ આપવામાં આવે,પરંતુ પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર નીચેનામાંથી કયા પરિબળને અનુસરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo