ખારા પાણીમાં અને ખુલ્લા ખડકો પર થતા અનુક્રમણને અનુક્રમે કયા નામથી ઓળખવામાં આવે છે?

  • A
    જલસંચક્ર (Hydrarch),મરૂસંચક્ર (Xerarch)
  • B
    જલસંચક્ર (Hydrarch),શૌલસંચક્ર (Litharch)
  • C
    લવણસંચક્ર (Halarch),શૌલસંચક્ર (Litharch)
  • D
    લવણસંચક્ર (Halarch),મરૂસંચક્ર (Xerarch)

Explore More

Similar Questions

હાઈડ્રાર્ક (જલક્રમક) અનુક્રમણના કેટલાક તબક્કાઓ નીચે મુજબ છે:
$I.$ માર્શ મેડો (કળણયુક્ત ઘાસના મેદાન) તબક્કો
$II.$ રીડ સ્વેમ્પ (નરકટ) તબક્કો
$III.$ નિમગ્ન વનસ્પતિ તબક્કો
$IV.$ ફાઈટોપ્લેન્કટોન (પ્લવક) તબક્કો
$V.$ નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ તબક્કો
આ તબક્કાઓનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

નીચેનાને જોડો:
પોષક સ્તરો ઉદાહરણો
$A$. પ્રથમ $a$. મનુષ્ય
$B$. દ્વિતીય $b$. વરુ
$C$. તૃતીય $c$. ગાય
$D$. ચતુર્થ $d$. ફાઈટોપ્લેન્કટોન (વનસ્પતિ પ્લવકો)

નીચેનામાંથી કયું માનવ-નિર્મિત નિવસનતંત્ર છે?

કેટલા વિધાનો સાચા છે?
$(a)$ વંદા,કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ મિશ્રાહારી છે.
$(b)$ મૃત આહાર શૃંખલા $(DFC)$ મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે.
$(c)$ દરેક પોષક સ્તરે ચોક્કસ સમયે જીવંત પદાર્થનો ચોક્કસ જથ્થો હોય છે જેને સ્ટેન્ડિંગ ક્રોપ કહેવામાં આવે છે.
$(d)$ જાતિ રચના અને સ્તરીકરણ એ નિવસનતંત્રના બે મુખ્ય માળખાકીય લક્ષણો છે.

આહારશૃંખલામાં ક્રમિક પોષકસ્તરો પર ઊર્જામાં કયા ફેરફારો જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo