કોઈ પ્રદેશમાં જૈવવિવિધતાના નુકસાનને કારણે નીચેનામાંથી શું થતું $\text{નથી}$?

  • A
    વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો
  • B
    દુષ્કાળ
  • C
    કેટલીક નિવસનતંત્ર પ્રક્રિયાઓ જેવી કે વનસ્પતિ ઉત્પાદકતા,પાણીનો ઉપયોગ અને જીવાત તથા રોગના ચક્રમાં વધતી જતી અસ્થિરતા
  • D
    જીવાત સામે વધેલી પ્રતિકારક શક્તિ

Explore More

Similar Questions

નીચેનામાંથી લુપ્ત થયેલા પ્રાણી અને તેમના દેશની ખોટી જોડી પસંદ કરો.

$IUCN$ રેડ લિસ્ટ $(2004)$ મુજબ,છેલ્લા $500$ વર્ષોમાં કેટલી જાતિઓ લુપ્ત થઈ છે?

વર્તમાન જૈવવિવિધતાનો નાશ છઠ્ઠા વિલુપ્તીકરણ તરીકે ગણવામાં આવે છે. આ અગાઉના વિલુપ્તીકરણોથી કેવી રીતે અલગ છે?

$IUCN$ રેડ લિસ્ટ $(2004)$ માં 'રેડ' (લાલ) શું સૂચવે છે?

જાતિ વિલોપનનો ઇતિહાસ જણાવી તેની અસરો વર્ણવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo