$AD$ એ વર્તુળનો વ્યાસ છે અને $AB$ એ જીવા છે. જો $AD = 34 \, cm$ અને $AB = 30 \, cm$ હોય,તો વર્તુળના કેન્દ્રથી $AB$ નું અંતર ($cm$ માં) શોધો:

  • A
    $17$
  • B
    $15$
  • C
    $8$
  • D
    $4$

Explore More

Similar Questions

સાબિત કરો કે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી પસાર થતી વર્તુળની તમામ જીવાઓ પૈકી,જે જીવા તે બિંદુમાંથી પસાર થતા વ્યાસને લંબ હોય તે સૌથી નાની હોય છે.

$P$ એ $20\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું કેન્દ્ર છે. $AB$ એ વર્તુળની એક જીવા છે. જો $AB = 32\, cm$ હોય,તો કેન્દ્ર $P$ થી જીવા $AB$ નું અંતર શોધો.

Difficult
View Solution

જો બે વર્તુળો બે બિંદુઓમાં છેદતા હોય,તો સાબિત કરો કે તેમના કેન્દ્રો સામાન્ય જીવાના લંબદ્વિભાજક પર આવેલા છે.

Difficult
View Solution

$P$ કેન્દ્ર ધરાવતા વર્તુળમાં,જીવા $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર $20 \, cm$ છે. જો $AB = 96 \, cm$ હોય,તો વર્તુળની ત્રિજ્યા .......... $cm$ થાય.

ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે. તેનું કેન્દ્ર શોધવા માટેની રચના આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo