$\widehat{ACB}$ એ $\odot(O, 8 \, cm)$ ની લઘુચાપ છે. જો $m\angle AOB = 45^\circ$ હોય, તો લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ $\dots \, cm$ થાય. ($\pi$ માં)

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

$21\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $60^{\circ}$ નો ખૂણો આંતરે છે. શોધો:
$(i)$ ચાપની લંબાઈ
$(ii)$ ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ
$(iii)$ અનુરૂપ જીવા દ્વારા બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ [$\pi = \frac{22}{7}$ લો]

$42 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $120^{\circ}$ નો ખૂણો આંતરે છે. આ ચાપની લંબાઈ અને આ ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક ચાપ કેન્દ્ર આગળ $\theta$ માપનો ખૂણો આંતરે છે. તો,ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $=$ ..........

જો વર્તુળની ત્રિજ્યામાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો નવા વર્તુળનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . . .$ થશે.

$6 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,$12 \, cm$ લંબાઈના ચાપને અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo