$A$ : દર વર્ષે સંકરિત (Hybrid) બીજનું ઉત્પાદન કરવું પડે છે કારણ કે સંકરિત છોડમાંથી એકત્રિત કરેલા બીજ, જો ત્યારબાદ વાવવામાં આવે, તો તે સંકરિત લક્ષણો જાળવી રાખતા નથી.
$R$ : સંકરિત બીજ લક્ષણોનું વિશ્લેષણ (Segregation) દર્શાવે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે, પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$A.$ ગુલાબમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે.
$R.$ આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન જોવા મળે છે.

નીચેનામાંથી વનસ્પતિ રચનાઓની કઈ જોડીમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય $(n)$ હોય છે?

$Strobilanthus \; kunthiana$ (નીલકુરિંજી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જોકે લિંગી પ્રજનન એ લાંબી,ઉર્જા-સઘન અને જટિલ પ્રજનન પદ્ધતિ છે,તેમ છતાં સૃષ્ટિ $Animalia$ અને $Plantae$ ના ઘણા સજીવો આ પ્રજનન પદ્ધતિને પસંદ કરે છે. આ માટેના ઓછામાં ઓછા ત્રણ કારણો આપો.

નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ટેપેટમ વિકાસ પામતા પરાગરજને પોષણ આપે છે.
$(ii)$ અંડકતલ (Hilum) એ અંડક અને અંડનાલ વચ્ચેનું જોડાણ દર્શાવે છે.
$(iii)$ જળકુંભી અને જળલીલી જેવી જલીય વનસ્પતિઓમાં,પરાગનયન પાણી દ્વારા થાય છે.
$(iv)$ પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર એકકીય હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo