નીચેનામાંથી વનસ્પતિ રચનાઓની કઈ જોડીમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય $(n)$ હોય છે?

  • A
    પ્રદેહ અને પ્રતિધ્રુવીય કોષો
  • B
    અંડકોષનું કોષકેન્દ્ર અને દ્વિતીયક કોષકેન્દ્ર
  • C
    મહાલઘુ બીજાણુ માતૃકોષ અને પ્રતિધ્રુવીય કોષો
  • D
    અંડકોષ અને પ્રતિધ્રુવીય કોષો

Explore More

Similar Questions

જોકે લિંગી પ્રજનન એ લાંબી,ઉર્જા-સઘન અને જટિલ પ્રજનન પદ્ધતિ છે,તેમ છતાં સૃષ્ટિ $Animalia$ અને $Plantae$ ના ઘણા સજીવો આ પ્રજનન પદ્ધતિને પસંદ કરે છે. આ માટેના ઓછામાં ઓછા ત્રણ કારણો આપો.

નીચેનામાંથી કયા સજીવોમાં નર જન્યુઓ અચલિત હોય છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(p)$ અંતઃઆવરણ (Intine)$(v)$ લાંબી રચના
$(q)$ બાહ્યઆવરણ (Exine)$(w)$ પરાગરજને પોષણ
$(r)$ પરાગનલિકા (Pollen tube)$(x)$ સ્પોરોપોલેનિન
$(s)$ પોષકસ્તર (Tapetum)$(y)$ પેક્ટીન,સેલ્યુલોઝ
$(z)$ ગ્લાયકોજન

$Paramecium$ માં,સ્વ-ફલન (autogamy) અને સંયુગ્મન (conjugation) બંનેને લિંગી પ્રજનન પ્રક્રિયાઓ માનવામાં આવે છે કારણ કે:

$64$ બીજાણુઓના સર્જન માટે કેટલા બીજાણુ માતૃ કોષોની જરૂર પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo