$DNA$ ફિંગરપ્રિન્ટિંગમાં $DNA$ અનુક્રમના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં તફાવતો ઓળખવાનો સમાવેશ થાય છે,જેને શું કહેવામાં આવે છે?

  • A
    સેટેલાઇટ $DNA$
  • B
    પુનરાવર્તિત $DNA$ (Repetitive $DNA$)
  • C
    સિંગલ ન્યુક્લિયોટાઇડ્સ
  • D
    પોલિમોર્ફિક $DNA$

Explore More

Similar Questions

જ્યારે બે વ્યક્તિઓના જિનોમને સમાન રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીને કાપવામાં આવે છે,ત્યારે મળતા ટુકડાઓની લંબાઈ અને સંખ્યા અલગ-અલગ હોય છે,જેને શું કહેવામાં આવે છે?

Alec Jeffreys $e$ જનીનિક માર્કર તરીકે $ . . . . . . $ નો ઉપયોગ કર્યો હતો.

ગુનાની તપાસમાં,તપાસ અધિકારી $DNA$ ફિંગરપ્રિન્ટિંગ વિશ્લેષણ માટે ગુનાના સ્થળેથી વિવિધ જૈવિક નમૂનાઓ એકત્રિત કરે છે. નીચેનામાંથી કયો નમૂનો આ વિશ્લેષણમાં મદદરૂપ નથી?

પુનરાવર્તિત અનુક્રમો $(Repetitive sequences)$ એ $DNA$ ના એવા ટુકડાઓ છે જેમાં જનીનસમૂહમાં ઘણી વખત બેઝનું પુનરાવર્તન થાય છે, પરંતુ
$(a)$ આ અનુક્રમો કોઈ ટ્રાન્સક્રિપ્શનલ કાર્ય ધરાવતા નથી
$(b)$ આ યુક્રોમેટિન પ્રદેશ સાથે સંકળાયેલા છે
$(c)$ આ વ્યક્તિની $DNA$ વિશિષ્ટતાના આધારે તેની ઓળખ કરવામાં મદદ કરે છે

માનવ વસ્તીમાં કોઈ લોકસ (locus) પર એક કરતા વધુ પ્રકારના વિકલ્પો (એલીલ) જેની આવૃત્તિ $0.01$ કરતા વધુ હોય,તેવી એલીલિક અનુક્રમ ભિન્નતાઓને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo