$RCOOH$ ની $PCl_5$ અને $KCN$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારબાદ જળવિભાજન અને ક્લેમેન્સન રિડક્શન કરવામાં આવે છે,તો મળતી નીપજ કઈ છે?

  • A
    $RCH_2-COCl$
  • B
    $RCH_2-COOH$
  • C
    $RCOCN$
  • D
    $RCN$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો ઉપયોગ અત્તર (perfumery) માં થાય છે?

જ્યારે પ્રોપીઓનિક એસિડની જલીય સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે $CO_2$ મુક્ત થાય છે. તો $CO_2$ નો $'C'$ ક્યાંથી આવે છે?

$25^{\circ} C$ તાપમાને સોડિયમ બાયકાર્બોનેટના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરતું સંયોજન કયું છે?

નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

પ્રક્રિયા,$CH_3-CO-OCH_3 + C_2H_5OH \xrightarrow{H^{+} \; \text{or} \; OH^{-}} CH_3-CO-OC_2H_5 + CH_3OH$ ને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo