માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા $120 \ g$ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી $330 \ g$ $CO_{2}$ અને $270 \ g$ પાણી મળે છે. કાર્બન અને હાઇડ્રોજનની ટકાવારી અનુક્રમે ...... છે.

  • A
    $25$ અને $75$
  • B
    $40$ અને $60$
  • C
    $60$ અને $40$
  • D
    $75$ અને $25$

Explore More

Similar Questions

કાર્બન,હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $52.20\%$ કાર્બન અને $13.04\%$ હાઇડ્રોજન છે. સંયોજનની બાષ્પ ઘનતા $23$ છે. તેનું આણ્વીય સૂત્ર શું હશે?

એક કાર્બન સંયોજન $12.8 \%$ કાર્બન,$2.1 \%$ હાઇડ્રોજન અને $85.1 \%$ બ્રોમિન ધરાવે છે. સંયોજનનું આણ્વીય દળ $187.9$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર ગણો. (પરમાણ્વીય દળ: $H=1.008, C=12.0, Br=79.9$)

$CH_2O$ પ્રમાણસૂચક સૂત્ર ધરાવતા કાર્બોહાઇડ્રેટના $0.0833 \, mol$ માં $1 \, g$ હાઇડ્રોજન છે. તો કાર્બોહાઇડ્રેટનું આણ્વીય સૂત્ર શું હશે?

Difficult
View Solution

એક સંયોજન દળથી $2.8\%$ $Fe$ ધરાવે છે. જો સંયોજન તેના એક અણુમાં એક $Fe$ પરમાણુ ધરાવતું હોય,તો સંયોજનનું મોલર દળ $(g/mol)$ કેટલું હશે? $(Fe = 56\, amu)$

Difficult
View Solution

નીચેના સંયોજનોમાં ક્લોરિનની વજનથી ટકાવારીનો ચડતો ક્રમ જણાવો:
$I.$ $DDT$ $(C_{14}H_9Cl_5)$
$II.$ Gammaxene $(C_6H_6Cl_6)$
$III.$ Carbon tetrachloride $(CCl_4)$
$IV.$ Chlorobenzene $(C_6H_5Cl)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo