બેક્ટેરિયા માટે અસંગત (ખોટો) વિકલ્પ પસંદ કરો.

  • A
    બેક્ટેરિયાની રચના જટિલ હોવા છતાં તેમનું વર્તન સરળ છે.
  • B
    બેક્ટેરિયા વિશાળ ચયાપચયિક વિવિધતા ધરાવે છે.
  • C
    મોટા ભાગના બેક્ટેરિયા વિષમપોષી છે.
  • D
    સ્વયંપોષી બેક્ટેરિયા અકાર્બનિક પ્રક્રિયકોમાંથી ખોરાકનું સંશ્લેષણ કરે છે.

Explore More

Similar Questions

સાચું લિંગી પ્રજનન ........ માં ગેરહાજર હોય છે.

નીચેનામાંથી કઈ ગતિ બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) માં જોવા મળી શકે છે?

કેટલાક સૂક્ષ્મજીવો $100-105^{\circ}C$ તાપમાને વૃદ્ધિ અને ગુણન પામે છે,તેમનો સમાવેશ શેમાં થાય છે?

કયો રોગ માયકોપ્લાઝ્મા દ્વારા થાય છે?

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા ગ્રામ-નેગેટિવ તરીકે દેખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo