નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. સાઈલોપ્સીડા$I$. સાઈલોટમ
$Q$. લાયકોપ્સીડા$II$. સેલાજીનેલા,લાયકોપોડિયમ
$R$. સ્ફીનોપ્સીડા$III$. ઈકવીસેટમ
$S$. પ્ટેરોપ્સીડા$IV$. ડ્રાયોપ્ટેરિસ,પ્ટેરિસ,એડિએન્ટમ

  • A
    $(P-I), (Q-II), (R-III), (S-IV)$
  • B
    $(P-I), (Q-II), (R-IV), (S-III)$
  • C
    $(P-I), (Q-III), (R-II), (S-IV)$
  • D
    $(P-I), (Q-IV), (R-III), (S-II)$

Explore More

Similar Questions

બીજાણુઘાનીઓ બીજાણુપર્ણ સાથે જોડાયેલી હોય છે. $P$ વનસ્પતિમાં બીજાણુપર્ણો અલગ હોય છે,જ્યારે $Q$ વનસ્પતિમાં બીજાણુપર્ણો જોડાઈને શંકુ (strobili) જેવી રચના બનાવે છે.
$P \quad Q$

વાહક ક્રિપ્ટોગેમ્સ અથવા બીજવિહીન વાહક વનસ્પતિનો સમાવેશ .......માં થાય છે.

$Pteridophytes$ (ત્રિઅંગી વનસ્પતિઓ) માટે અસંગત વિધાન પસંદ કરો.

$A$: $Selaginella$ (મોરપીંછ) વિષમબીજાણુક છે.
$R$: $Selaginella$ ના શંકુ (strobili) એકલિંગી હોય છે.

$Selaginella$ ના પુજન્યુ (antherozoids) કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo