નીચે આપેલ જીવનચક્રોને ઓળખો.

  • A
    $Diplontic, Haplodiplontic, Haplontic$
  • B
    $Diplontic, Haplontic, Haplodiplontic$
  • C
    $Haplodiplontic, Haplontic, Diplontic$
  • D
    $Diplontic, Haplodiplontic, Haplontic$

Explore More

Similar Questions

બધી જ બીજધારી વનસ્પતિઓમાં એકાંતરજનન આ પ્રકારનું હોય છે:

ગમેટોફાઈટ (જન્યુજનક) માંથી સ્પોરોફાઈટ (બીજાણુજનક) અને તેનાથી ઉલટું નિર્માણ થવાની પ્રક્રિયાને શું કહે છે?

દ્વિવિધ (diplontic) જીવનચક્ર માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા અસત્ય છે?

આકૃતિની મદદથી વનસ્પતિ સમૂહમાં જોવા મળતા એકવિધ-દ્વિવિધ (haplo-diplontic) જીવનચક્રની સમજૂતી આપો.

બીજાણુ સર્જન સમયે થતું અર્ધીકરણ કયા નામે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo