નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    મકાઈનો એક પરિપકવ છોડ એક દિવસમાં લગભગ ત્રણ લિટર પાણીનું શોષણ કરે છે.
  • B
    રાઈનો છોડ લગભગ પાંચ કલાકમાં પોતાના વજન જેટલું પાણી શોષી લે છે.
  • C
    કૃષિ તેમજ પ્રાકૃતિક પર્યાવરણમાં પાણી એ વનસ્પતિની વૃદ્ધિ અને ઉત્પાદકતા માટે સીમાંતક પરિબળ છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

ભારે વરસાદ અને નબળા નિકાલ પછી,ઘણા છોડના પાંદડા કરમાઈ જાય છે કારણ કે

નીચેનામાંથી કયા પરિબળો મૂળ દ્વારા પાણીના શોષણને અસર કરે છે?

પાણીના ગુણધર્મોને તેની મહત્ત્વતા સાથે જોડો:
$(1)$ વધુ સ્નિગ્ધતા$(a)$ પર્યાવરણના તાપમાનની અસર પાણી પર થતી નથી
$(2)$ સંલગ્નબળ$(b)$ કાર્યક્ષમ દ્રાવક તરીકે વર્તે છે
$(3)$ વધુ વિશિષ્ટ ઉષ્મા$(c)$ યાંત્રિક આચકાઓનું શોષણ થાય છે
$(4)$ ધ્રુવીયતા$(d)$ વનસ્પતિમાં રસારોહણ માટે જરૂરી

જલવાહક પેશી (Xylem) કોના સ્થળાંતરમાં મદદ કરે છે?

વનસ્પતિ જીવન માટે પાણીનું મહત્વ નીચેનામાંથી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo