હીમોગ્લોબિનની $O_2$ સાથેની સંતૃપ્તિની ટકાવારીને $PO_2$ ની સામે આલેખિત કરતા ..... મળે છે.

  • A
    $J$ આકારનો વક્ર
  • B
    $S$ આકારનો વક્ર
  • C
    $L$ આકારનો વક્ર
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

જો પેશીઓમાં ${O_2}$ ની સાંદ્રતા શ્વસન સપાટી જેટલી જ ઊંચી હોય,તો શું થાય?

રુધિરમાં ઓક્સિહિમોગ્લોબિન ત્યારે બને છે જ્યારે

ઓક્સિજનના વહન અંગે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$CO_2$ નું વહન હિમોગ્લોબિન દ્વારા કાર્બામિનો હિમોગ્લોબિન તરીકે થાય છે. $CO_2$ નું $Hb$ સાથેનું આ જોડાણ ......... ના આંશિક દબાણ સાથે સંબંધિત છે.

રુધિર દ્વારા બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામતા $CO_2$ નું પ્રમાણ કેટલું છે (પ્લાઝ્મા અને $RBC$ બંને સહિત) ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo