ઓક્સિજનના વહન અંગે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $KHbO_{2} + H^{+} \underset{RBC}{\rightleftharpoons} Hb + K^{+} + H_{2}O$
  • B
    $Hb + O_{2} \underset{\text{પેશીઓમાં વિયોજન}}{\stackrel{\text{ફેફસાંમાં જોડાણ}}{\rightleftharpoons}} HbO_{2}$
  • C
    $Na^{+} + HCO_{3}^{-} \rightleftharpoons NaHCO_{3}$ (રક્તકણની અંદર)
  • D
    $HbO_{2} \underset{\text{ફેફસાંમાં જોડાણ}}{\stackrel{\text{પેશીઓમાં વિયોજન}}{\rightleftharpoons}} Hb + O_{2}$

Explore More

Similar Questions

વાયુકોષ્ઠમાં કઈ પરિસ્થિતિ કાર્બેમિનો હીમોગ્લોબિનમાંથી કાર્બન ડાયોક્સાઇડના વિયોજન માટે અનુકૂળ છે?

હિમોગ્લોબિન માટે કાર્બન મોનોક્સાઈડની આકર્ષણ શક્તિ ઓક્સિજનની સરખામણીમાં કેટલી વધારે છે ($\text{ગણી}$ માં)?

ઓક્સિજન વિયોજન વક્ર (Oxygen dissociation curve) સમજાવો. તેના દ્વારા $O_2$ ના વહન માટે જરૂરી પરિબળો સમજાવો.

સાચું વાક્ય ઓળખો.

દરેક $100 \ ml$ અશુદ્ધ રુધિર (deoxygenated blood) આશરે $.......$ $CO_2$ વાયુ વાયુકોષ્ઠોને પહોંચાડે છે $:$ ($ml$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo