મૂત્રનિર્માણમાં થતી ક્રમિક પ્રક્રિયાઓને ઓળખો.

  • A
    ગ્લોમેરુલર ગાળણ $\rightarrow$ પુન:શોષણ $\rightarrow$ સ્ત્રાવ
  • B
    સ્ત્રાવ $\rightarrow$ પુન:શોષણ $\rightarrow$ ગ્લોમેરુલર ગાળણ
  • C
    ગ્લોમેરુલર ગાળણ $\rightarrow$ સ્ત્રાવ $\rightarrow$ પુન:શોષણ
  • D
    પુન:શોષણ $\rightarrow$ સ્ત્રાવ $\rightarrow$ ગ્લોમેરુલર ગાળણ

Explore More

Similar Questions

મનુષ્યના મૂત્રપિંડમાં $24$ કલાકમાં ઉત્પન્ન થતું કુલ ગ્લોમેર્યુલર ગાળણ આશરે કેટલું હોય છે ($\text{લિટર}$ માં)?

ચોખ્ખું ગાળણ દબાણ (Net Filtration Pressure) જે પ્રવાહીને રુધિરકેશિકાગુચ્છ (Glomerulus) માંથી બાઉમેનની કોથળીમાં ગાળે છે,તે કેટલું છે?

સસલાના ગ્લોમેર્યુલસમાં,ધમનિકાઓના વ્યાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન : કિડની દ્વારા પ્રતિ મિનિટ બનતા ગાળણના જથ્થાને $\text{GFR}$ કહેવામાં આવે છે.
કારણ : એક સ્વસ્થ વ્યક્તિમાં $\text{GFR}$ આશરે $25\ ml/\text{minute}$ હોય છે.

$GFR$ (ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ) એ કિડની દ્વારા પ્રતિ ........... બનતા ગાળણનું પ્રમાણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo