$P$ - ચેતાતંત્ર જે $CNS$ થી કંકાલસ્નાયુઓ તરફ ઊર્મિવેગોનું વહન કરે છે.
$Q$ - ચેતાતંત્ર જે $CNS$ થી શરીરના અનૈચ્છિક અંગો અને લીસા સ્નાયુઓ તરફ ઊર્મિવેગોનું વહન કરે છે.
$\quad\quad\quad P \quad\quad Q$

  • A
    સ્વયંવર્તી ચેતાતંત્ર $\quad$ દૈહિક ચેતાતંત્ર
  • B
    દૈહિક ચેતાતંત્ર $\quad$ સ્વયંવર્તી ચેતાતંત્ર
  • C
    અનુકંપી ચેતાતંત્ર $\quad$ પરાનુકંપી ચેતાતંત્ર
  • D
    પરાનુકંપી ચેતાતંત્ર $\quad$ અનુકંપી ચેતાતંત્ર

Explore More

Similar Questions

સાચી જોડી પસંદ કરો:

સ્વાયત્ત ચેતાતંત્ર (autonomic nervous system) માટે અસંગત વિધાન પસંદ કરો.

સ્વયંવર્તી ચેતાતંત્ર $(ANS)$ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

ન્યુરલ ક્રેસ્ટ કોષો . . . . . . થી અલગ થાય છે અને ત્યારબાદ વિકસતા ભ્રૂણની બાજુઓ પર ખસીને . . . . . . બનાવે છે.

સસ્તન પ્રાણીઓમાં કયું તંત્ર બાહ્ય ગર્ભસ્તર (ectoderm) માંથી વિકાસ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo