$Strobilanthus$ $kunthiana$ (નીલકુરિંજી) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    તે કેરળ,તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે.
  • B
    તેના પુષ્પો વાદળી રંગના હોય છે.
  • C
    તેમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર $2006$ દરમિયાન પુષ્પસર્જન થયું હતું.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં યુગ્મનજ (zygote) અર્ધીકરણ પામે છે?

જન્યુઓ સામાન્ય રીતે ...... હોય છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (સજીવો)કોલમ-$II$ (જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા)
$P$. ઘરમાખી$I$. $38$
$Q$. ઉંદર$II$. $42$
$R$. કૂતરો$III$. $12$
$S$. બિલાડી$IV$. $78$
$T$. ફળમાખી$V$. $8$

પરાગનલિકાનો શાખિત પ્રકાર શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે $-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo