પ્રત્યાંકન (Transcription) માટે કયો ઉત્સેચક વપરાય છે?

  • A
    $DNA$ આધારિત $DNA$ પોલિમરેઝ
  • B
    $RNA$ આધારિત $DNA$ પોલિમરેઝ
  • C
    $RNA$ આધારિત $RNA$ પોલિમરેઝ
  • D
    $DNA$ આધારિત $RNA$ પોલિમરેઝ

Explore More

Similar Questions

પ્રત્યાંકન એકમ કેટલા ભાગોનો બનેલો છે?

આપેલ ટ્રાન્સક્રિપ્શન યુનિટની આકૃતિ માટે લેબલિંગનો સાચો સેટ ઓળખો.

$DNA$ ટેમ્પલેટ પર $m-RNA$ નું સંશ્લેષણ કઈ દિશામાં થાય છે?

$mRNA$ ના કયા ભાગોને સ્પ્લાઈસિંગ દરમિયાન દૂર કરવામાં આવે છે?

નીચેનામાંથી કયો ઉત્સેચક $DNA$ માંથી $RNA$ બનાવી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo