કઈ પદ્ધતિમાં પુન:સંયોજિત $DNA$ ને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં સીધું જ દાખલ કરવામાં આવે છે?

  • A
    વિદ્યુતછિદ્રતા (Electroporation)
  • B
    સૂક્ષ્મ અંત:ક્ષેપણ (Microinjection)
  • C
    જૈવપ્રાક્ષેપિકી (Biolistics)
  • D
    લિપોફેક્શન (Lipofection)

Explore More

Similar Questions

જૈવભઠ્ઠી (Bioreactor) માં કઈ પ્રક્રિયા થાય છે?

$PCR$ માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

પુનઃસંયોજિત $DNA$ ને યજમાન કોષ અથવા સજીવમાં કેવી રીતે દાખલ કરવામાં આવે છે તે સમજાવો.

જનીન ક્લોનિંગ (gene cloning) એટલે શું?

$PCR$ નો ઉપયોગ કરીને જનીન એમ્પ્લીફિકેશનની પ્રક્રિયા દરમિયાન,જો શરૂઆતમાં ખૂબ ઊંચું તાપમાન જાળવવામાં ન આવે,તો $PCR$ ના નીચેનામાંથી કયા પગલાને સૌથી પહેલા અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo