થર્મલ પાવર પ્લાન્ટ્સ,સ્મેલ્ટર્સ (ધુમ્રસ્તંભો),ધાતુ શુદ્ધિકરણના કારખાનાઓ અને અન્ય ઉદ્યોગો $................$ પ્રદૂષકો મુક્ત કરે છે.

  • A
    કણસ્વરૂપ પ્રદૂષકો
  • B
    વાયુસ્વરૂપ પ્રદૂષકો
  • C
    ઝેરી વાયુઓ
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

પાણીની બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ $(BOD)$ એટલે:

જે વિસ્તારમાં $DDT$ નો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે ત્યાં પક્ષીઓની વસતિમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે,કારણ કે...

$CO$ પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે,પરંતુ વનસ્પતિઓ પર આ વાયુ કોઈ પ્રતિકૂળ અસર દર્શાવતું નથી.

નીચેનામાંથી કયા વિકલ્પમાં સુએજ $(S)$,ડિસ્ટિલરી એફ્લુઅન્ટ $(DE)$,પેપર મિલ એફ્લુઅન્ટ $(PE)$ અને સુગર મિલ એફ્લુઅન્ટ $(SE)$ ના $BOD$ (બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) ને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે?

પ્રદૂષણ એ હવા,જમીન કે પાણીની $..........$ લાક્ષણિક્તાઓમાં અનિચ્છનીય ફેરફાર લાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo