$100 \ mL$ દીઠ $1.05 \ g$ ધરાવતું પદાર્થનું દ્રાવણ $3 \% (w/v)$ ગ્લુકોઝના દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) માલૂમ પડ્યું. તો તે પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $31.5$
  • B
    $6.3$
  • C
    $630$
  • D
    $63$

Explore More

Similar Questions

$37^{\circ} C$ તાપમાને $450 \ mL$ પાણીમાં $185,000$ મોલર દળ ધરાવતા $1.0 \ g$ પોલિમરને ઓગાળીને બનાવેલા દ્રાવણ દ્વારા લાગતું અભિસરણ દબાણ પાસ્કલ $(Pa)$ માં ગણો.

રિવર્સ ઓસ્મોસિસ (ઉલટું અભિસરણ) માટે નીચેનામાંથી કઈ શરત સાચી છે? [$C =$ દ્રાવણની સાંદ્રતા $mol \ L^{-1}$ માં; $T =$ કેલ્વિન સ્કેલ પર તાપમાન; $P_{ext} =$ બાહ્ય દબાણ; $\pi = CRT =$ અભિસરણ દબાણ]

$327\,^oC$ તાપમાને અને $C$ સાંદ્રતાએ એક દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. જો આ જ દ્રાવણનું $C/2$ સાંદ્રતાએ અને $427\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $2\, atm$ હોય,તો $P$ નું મૂલ્ય કેટલું થશે?

$273 \ K$ તાપમાને એક મંદ દ્રાવણનું અભિસરણ દબાણ $7 \times 10^5 \ Pa$ છે. $283 \ K$ તાપમાને તે જ દ્રાવણનું અભિસરણ દબાણ . . . . . . . $\times 10^4 \ Nm^{-2}$ થશે.

નીચેનામાંથી કઈ જલીય દ્રાવણોની જોડી સમાન તાપમાને સમાન અભિસરણ દબાણ (osmotic pressure) દર્શાવે છે? $\left[ \text{યુરિયાનું મોલર દળ} = 60 \ g \ mol^{-1}, \text{સુક્રોઝ} = 342 \ g \ mol^{-1} \right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo