સંવૃત્ત અંગોની જોડી કઈ છે?

  • A
    પક્ષીની પાંખ અને વ્હેલના ફ્લિપર
  • B
    ઘોડા અને મનુષ્યના અગ્ર ઉપાંગો
  • C
    પક્ષીની પાંખ અને ઘોડાનું અગ્ર ઉપાંગ
  • D
    કીટકની પાંખ અને પક્ષીની પાંખ

Explore More

Similar Questions

'પૃથ્વી પરના સજીવો માત્ર એકમેક સાથે સામ્યતા દર્શાવે છે,તેવું નથી પણ વર્ષો પહેલાં અસ્તિત્વ ધરાવતા સજીવો સાથે પણ તેમની સમાનતા છે' આ તારણ કોના અવલોકન પર આધારિત છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: $Fossil$ (અશ્મિ) અને $Geological$ $time$ (ભૂસ્તરશાસ્ત્રીય સમય).

નીચેનામાંથી કયો વિકલ્પ અભિસારી ઉત્ક્રાંતિ (convergent evolution) અને અપસારી ઉત્ક્રાંતિ (divergent evolution) નું એક-એક સાચું ઉદાહરણ આપે છે $:-$

ઉદ્દવિકાસમાં આણ્વિક સ્તરે અભ્યાસ કરી શકાય છે. દા.ત. માનવ અને એપમાં રૂધિરમાં મળતું પ્રોટીન સમાન છે. સંબંધિત સજીવમાં ન્યુક્લિઈક એસિડમાં બેઈઝ ક્રમ અને પ્રોટીનમાં એમિનો એસિડ ક્રમ સમાન છે. આ બધા ઉદાહરણો વિશિષ્ટ રીતે શેનો ઉલ્લેખ કરે છે?

બધાં પૃષ્ઠવંશીઓના ભ્રૂણમાં ઝાલરફારોની હાજરી કયા સિદ્ધાંતને ટેકો આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo