એક રેખા $P(-4, 1)$ માંથી પસાર થાય છે અને યામ અક્ષોને $A$ અને $B$ બિંદુઓમાં મળે છે. જો $P$ એ રેખાખંડ $AB$ નું $1:2$ ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતું હોય,તો રેખાનું સમીકરણ શોધો.

  • A
    $x-2y+6=0$
  • B
    $x+10y-6=0$
  • C
    $2x+y+4=0$
  • D
    $x-y+5=0$

Explore More

Similar Questions

બિંદુ $(1, 2)$ માંથી પસાર થતી અને રેખા $x + y + 1 = 0$ ને લંબ રેખાનું સમીકરણ શોધો.

સમીકરણ $y - y_1 = m(x - x_1)$ માં,જો $m$ અને $x_1$ નિશ્ચિત હોય અને $y_1$ ની વિવિધ કિંમતો માટે અલગ-અલગ રેખાઓ દોરવામાં આવે,તો

એક રેખા $(2,2)$ માંથી પસાર થાય છે અને રેખા $3x+y=3$ ને લંબ છે. તેનો $y$-અંતઃખંડ શોધો.

$(3, -2)$ અને $(-1, 4)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

ઉગમબિંદુમાંથી પસાર થતી અને $(a, 0)$ તથા $(-a, 0)$ ને જોડતી રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo