$W_{0}$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર જ્યારે '$E$' ઊર્જાના ફોટોન આપાત થાય છે ત્યારે તે ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. ઇલેક્ટ્રોન લંબ દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર '$B$' માં પ્રવેશ કરે છે અને '$r$' ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તો '$r$' બરાબર શું થાય? (જ્યાં '$m$' અને '$e$' અનુક્રમે ઇલેક્ટ્રોનનું દળ અને વિદ્યુતભાર છે).

  • A
    $\frac{\sqrt{m(E-W_{0})}}{eB}$
  • B
    $\frac{m(E-W_{0})}{eB}$
  • C
    $\frac{\sqrt{2m(E-W_{0})}}{eB}$
  • D
    $\frac{2m(E-W_{0})}{eB}$

Explore More

Similar Questions

એક ફોટો-સંવેદી ધાતુની સપાટીનું કાર્ય વિધેય $hv_0$ છે. જો $2hv_0$ ઊર્જાનો ફોટોન આ સપાટી પર આપાત થાય,ત્યારે ઈલેક્ટ્રોન $4 \times 10^6 \, m/s$ ના મહત્તમ વેગ સાથે ઉત્સર્જિત થાય છે. જ્યારે આપાત ફોટોનની ઊર્જા વધારીને $5hv_0$ કરવામાં આવે,ત્યારે ફોટો-ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?

$4 eV$ ઊર્જા ધરાવતો એક ફોટોન તેની તમામ ઊર્જા એક ઇલેક્ટ્રોનને આપે છે, જે $1.1 eV$ ગતિ ઊર્જા સાથે ધાતુની સપાટી છોડે છે। ધાતુનું કાર્ય વિધેય (work function) કેટલું હશે ($eV$ માં)?

$2.5 eV$ અને $3.5 eV$ ઉર્જા ધરાવતા બે ફોટોન $1.5 eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનના મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો હશે?

જ્યારે એક પ્રકાશસંવેદનશીલ સપાટી પર $\lambda_1$ અને $\lambda_2$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. પ્રકાશસંવેદનશીલ સપાટીનું કાર્ય વિધેય (work function) કેટલું હશે?

સીઝિયમ ધાતુનું વર્ક ફંક્શન $2.14 \; eV$ છે. જ્યારે $6 \times 10^{14} \; Hz$ આવૃત્તિનો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો-ઉત્સર્જન થાય છે. તો
$(a)$ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા,
$(b)$ સ્ટોપિંગ પોટેન્શિયલ,અને
$(c)$ ઉત્સર્જિત ફોટો-ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo