$r$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત અર્ધવર્તુળાકાર ચાપની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(\epsilon_0 = \text{શૂન્યાવકાશની પરમિટિવિટી})$

  • A
    $\frac{\lambda}{2 \pi \epsilon_0 r}$
  • B
    $\frac{2 \pi \epsilon_0}{\lambda}$
  • C
    $\frac{\lambda}{4 \epsilon_0}$
  • D
    $\frac{2 \epsilon_0}{\lambda}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત પોલા ગોળાના કેન્દ્ર પરનું સ્થિતિમાન $V$ હોય,તો ગોળાના કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(r > R)$

સમાન પૃષ્ઠ ઘનતા $\sigma_{+}$ અને $\sigma_{-}$ ધરાવતી બે વિદ્યુતભારીત પાતળી અનંત સમતલ શીટ્સ,જ્યાં $\left|\sigma_{+}\right|>\left|\sigma_{-}\right|$ છે,તે કાટખૂણે છેદે છે. નીચેનામાંથી કયું આ સિસ્ટમ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું શ્રેષ્ઠ નિરૂપણ કરે છે?

બે વિદ્યુતભારો $+q$ અને $-q$ એક નિશ્ચિત અંતરે આવેલા છે. તેમની બરાબર વચ્ચેના બિંદુએ:

બે વિદ્યુતભારો $+4e$ અને $+e$ એકબીજાથી $x$ અંતરે રહેલા છે. વિદ્યુતભાર $+e$ થી કેટલા અંતરે વિદ્યુતભાર $q$ ને મૂકવો જોઈએ જેથી તે સંતુલનમાં રહે?

$R = 0.5\, m$ ત્રિજ્યા ધરાવતી અને $l = 0.02\, m$ ની ગેપ ધરાવતી એક વિદ્યુતભારિત રીંગ પર કુલ $Q = +1\, C$ વિદ્યુતભાર છે. તો તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo