એક મોટરસાયકલ સવારને '$R$' મીટરની આંતરિક ત્રિજ્યા ધરાવતી નળાકાર દીવાલની અંદર સમક્ષિતિજ વર્તુળોમાં ફરવાનું છે. જો દીવાલ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક '$\mu_{s}$' હોય,તો જરૂરી લઘુત્તમ ઝડપ કેટલી હશે? ($g=$ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ)

  • A
    $\sqrt{\mu_{s} Rg}$
  • B
    $\sqrt{\frac{Rg}{\mu_{s}}}$
  • C
    $\sqrt{\frac{\mu_{s}}{Rg}}$
  • D
    $\sqrt{\frac{R^2 g}{\mu_{s}}}$

Explore More

Similar Questions

એક લેવલ રોડ પરના વળાંકની ત્રિજ્યા $75 \, m$ છે. આ વળાંક પર કાર લપસ્યા વગર મહત્તમ $30 \, m/s$ ની ઝડપે ફરી શકે છે. જો વળાંકની ત્રિજ્યા બદલીને $48 \, m$ કરવામાં આવે અને ટાયર તથા રોડ વચ્ચેનો ઘર્ષણાંક સમાન રહે,તો મહત્તમ અનુમતિપાત્ર ઝડપ ......... $m/s$ હશે.

કયા રસ્તા પર આપણને મહત્તમ ઝડપ મળે છે: ઢાળવાળો વર્તુળાકાર રસ્તો (બેન્ક્ડ રોડ) કે સપાટ વર્તુળાકાર રસ્તો?

એક નાની વસ્તુને ફરતી આડી ટર્નટેબલ પર મૂકવામાં આવે છે,જે પરિભ્રમણની ધરીથી $4\, cm$ ના અંતરે મૂકવામાં આવે ત્યારે તે સરકવા લાગે છે. જો ટર્નટેબલનો કોણીય વેગ બમણો કરવામાં આવે,તો વસ્તુ પરિભ્રમણની ધરીથી કેટલા અંતરે સરકશે ($, cm$ માં)?

સમક્ષિતિજ વળાંકવાળા માર્ગની વક્રતા ત્રિજ્યા $20 \ m$ છે તથા માર્ગ અને વાહનના ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. આ માર્ગ પર વાહનની સલામત ઝડપ કેટલી ($m/s$ માં)? $(g = 9.8 \ m/s^2)$

$4 \; m$ ત્રિજ્યા ધરાવતા સમતલ વર્તુળાકાર રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ $4.9 \; m/s$ છે. રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo