$n$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલ,જેની દરેકની ત્રિજ્યા $8 \ cm$ છે,તેમાંથી $0.4 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $3.14 \times 10^{-4} \ T$ છે. $n$ નું મૂલ્ય શોધો. ($\mu_0 = 12.56 \times 10^{-7} \ T \cdot m/A$ લો)

  • A
    $1$
  • B
    $10$
  • C
    $100$
  • D
    $1000$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને તેની અક્ષ પર કેન્દ્રથી $x = \frac{3R}{4}$ અંતરે રહેલા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર કોઈલમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે. અક્ષ પરના કેન્દ્રથી કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર,કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર કરતાં $\frac{1}{8}$ ગણું હશે?

Difficult
View Solution

ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત . . . . . . છે અને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત . . . . . . છે.

એક વર્તુળાકાર લૂપ અને એક અનંત લંબાઈનો સીધો વાહક સમાન પ્રવાહ ધરાવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે લૂપમાં પ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં હોય ત્યારે લૂપના કેન્દ્ર પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર $B_1$ છે અને જ્યારે પ્રવાહ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તે $B_2$ છે. તો $\frac{B_1}{B_2}$ શોધો.

ઓર્સ્ટેડનું અવલોકન વર્ણવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo