એક વિદ્યુતભાર $\overrightarrow{V}$ વેગ સાથે વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ અને ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ માં ગતિ કરે છે. તો તેના પર લાગતું બળ કેટલું હશે?

  • A
    $q(\overrightarrow{B} \times \overrightarrow{V})$
  • B
    $q(\overrightarrow{V} \times \overrightarrow{B})$
  • C
    $q\overrightarrow{E} + q(\overrightarrow{V} \times \overrightarrow{B})$
  • D
    $q(\overrightarrow{E} \times \overrightarrow{V})$

Explore More

Similar Questions

$M, L, T$ અને $C$ (કુલંબ) માં ચુંબકીય ક્ષેત્રનું પરિમાણ નીચેનામાંથી કયું છે?

ચાર્જ્ડ (વીજભારિત) અને અનચાર્જ્ડ (વીજભારરહિત) કણોનો એક સમાંતર કિરણપુંજ નીચે દર્શાવ્યા મુજબ સ્ક્રીન પરના $P$ ચિહ્નિત છિદ્ર તરફ નિર્દેશિત છે. જો નીચે દર્શાવ્યા મુજબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો $ON$ કરવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક વિદ્યુતભાર $+q$ એ $\overrightarrow{V} = 3\hat{i} + 4\hat{j} + \hat{k}$ વેગ સાથે $\overrightarrow{E} = 3\hat{i} + \hat{j} + 2\hat{k}$ અને $\overrightarrow{B} = \hat{i} + \hat{j} - 3\hat{k}$ દ્વારા આપવામાં આવતા વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. $+q$ દ્વારા અનુભવાતા બળનો $y$-ઘટક શોધો: ($q$ માં)

જો અવકાશના કોઈ વિસ્તારમાં $E$ અને $B$ અનુક્રમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના મૂલ્યો હોય, તો તે વિસ્તારમાં વીજભારિત કણ $v$ જેટલા સમાન વેગથી ગતિ કરી શકે તેવી શક્યતાઓ કઈ છે?

$x-$ અક્ષ પર $J$ ઘનતા સાથે વિદ્યુતપ્રવાહ વહન કરતા ધાતુના નમૂનાને $z-$ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $y-$ અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર $E$ એ $J$ અને $B$ ના સમપ્રમાણમાં છે. આ સમપ્રમાણતા અચળાંકનો $SI$ એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo