એક વીજભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જ્યારે કણની ઊર્જા મૂળ ઊર્જા કરતાં ત્રણ ગણી થાય,ત્યારે નવી ત્રિજ્યા કેટલી હશે?

  • A
    $\frac{R}{3}$
  • B
    $R$
  • C
    $3 R$
  • D
    $\sqrt{3} R$

Explore More

Similar Questions

એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબ દિશામાં ગતિ કરે છે. તો પછી

$v$ વેગ અને $(q/m)$ વિશિષ્ટ વીજભાર ધરાવતો એક કણ $d = \frac{3mv}{5qB}$ પહોળાઈ ધરાવતા ચુંબકીય ક્ષેત્ર $B$ ના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની સીમા સાથે $53^{\circ}$ ના ખૂણે પ્રવેશે છે. આકૃતિમાં દર્શાવેલ ખૂણો $\theta$ શોધો.

$10\,\mu C$ વિદ્યુતભાર અને $1\,\mu g$ દળ ધરાવતો એક કણ $0.1\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં $10\, cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જ્યારે કણ બિંદુ $P$ પર હોય,ત્યારે તે વિસ્તારમાં એક સમાન વિદ્યુતક્ષેત્ર લાગુ કરવામાં આવે છે જેથી કણ અચળ ઝડપે સ્પર્શકની દિશામાં ગતિ કરે. વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય......$V/m$ છે.

જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે,ત્યારે . . . . . . .

$m$ દળ ધરાવતો એક ધન વીજભારિત કણ $q$ વેલોસિટી સિલેક્ટરમાંથી પસાર થાય છે. તે $v$ ઝડપ સાથે $y = \frac{2mv}{qB}$ રેખા પર વિચલન વગર આડી દિશામાં જમણી તરફ ગતિ કરે છે. વિદ્યુતક્ષેત્ર શિરોલંબ નીચેની તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર કાગળના સમતલની અંદરની તરફ છે. હવે,$t = 0$ સમયે વિદ્યુતક્ષેત્ર બંધ કરવામાં આવે છે. $t = \frac{\pi m}{qB}$ સમયે ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે વીજભારિત કણનું કોણીય વેગમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo