$\rho$ ઘનતા ધરાવતો એક પાતળો ધાતુનો તાર પાણીની સપાટી પર આડો તરે છે. જો તે પાણીમાં ડૂબે નહીં,તો તારની મહત્તમ ત્રિજ્યા કોના પ્રમાણસર હશે? $(T = \text{પાણીનું પૃષ્ઠતાણ}, g = \text{ગુરુત્વાકર્ષણ પ્રવેગ})$

  • A
    $\sqrt{\frac{2 T}{\pi \rho g}}$
  • B
    $\sqrt{\frac{\pi \rho g}{T}}$
  • C
    $\frac{T}{\pi \rho g}$
  • D
    $\frac{\pi \rho g}{T}$

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $d$ ઘનતા ધરાવતો એક ધાતુનો તાર પાણીની મુક્ત સપાટી પર આડો તરે છે. તારની મહત્તમ ત્રિજ્યા કેટલી હોય જેથી તે પાણીમાં ડૂબે નહીં? [$T$ = પાણીનું પૃષ્ઠતાણ, $g$ = ગુરુત્વાકર્ષણ પ્રવેગ]

$Assertion :$ બે કાચની પ્લેટો કે જેની વચ્ચે પાણીનું પાતળું પડ હોય,તેને અલગ કરવા માટે મોટા બળની જરૂર પડે છે.
$Reason :$ પાણી ગુંદર તરીકે કામ કરે છે અને બે કાચની પ્લેટોને ચોંટાડે છે.

પૃષ્ઠતાણના બે એકમો લખો અને પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર આપો.

$20^\circ C$ તાપમાને પાણીની સપાટી પરથી $5.0 \, cm$ લાંબા તારને બહાર કાઢવા માટે તેના વજન ઉપરાંત જરૂરી મહત્તમ બળ $728 \, dynes$ છે. તો પાણીનું પૃષ્ઠતાણ કેટલું હશે?

પાણીની સપાટી પર ધીમેથી મૂકવામાં આવેલી લોખંડની સોય તરે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo