એક કણ $S.H.M.$ માં એવી રીતે ગતિ કરે છે કે તેનો પ્રવેગ $a = -px$ છે,જ્યાં '$x$' એ સંતુલન સ્થિતિથી કણનું સ્થાનાંતર છે અને '$p$' એ અચળાંક છે. દોલનનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $2 \pi \sqrt{p}$
  • B
    $2 \sqrt{\frac{\pi}{p}}$
  • C
    $\frac{2 \pi}{p}$
  • D
    $\frac{2 \pi}{\sqrt{p}}$

Explore More

Similar Questions

અચળ ઝડપ સાથે ગતિ કરતા કણની વર્તુળાકાર ગતિ એ

જો સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $x = 0.5 \cos (125.6 t)$ દ્વારા આપવામાં આવે,તો કણનો દોલનનો આવર્તકાળ આશરે કેટલો હશે ($s$ માં)? (અહીં $x$ મીટરમાં સ્થાનાંતર છે અને $t$ સેકન્ડમાં સમય છે)

સરળ આવર્ત ગતિનું સમીકરણ $X = 0.34 \cos(3000t + 0.74)$ છે,જ્યાં $X$ અને $t$ અનુક્રમે $mm$ અને $sec$ માં છે. ગતિની આવૃત્તિ કેટલી છે?

આવર્તકાળ અને આવૃત્તિની વ્યાખ્યા આપો,તેમના એકમો જણાવો અને તેમની વચ્ચેનો સંબંધ દર્શાવો.

એક કણ $y$-અક્ષ પર $y=0$ ની આસપાસ $SHM$ કરી રહ્યો છે. કોઈ ક્ષણે તેનું સ્થાન $y = (7 \, m) \sin(\pi t)$ દ્વારા આપવામાં આવે છે. $0$ થી $0.5 \, s$ ના સમયગાળા માટે તેનો સરેરાશ વેગ ........... $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo